અતિ ભારે વરસાદથી વડોદરા જળબંબાકાર, આજવા સરોવરની સપાટી 212 ફુટે પહોંચી. આજવા ડેમના 62 દરવાજામાંથી પાણી છોડવામાં આવ્યું. આજવા ડેમની ભયજનક સપાટી 214 ફૂટ છે. 212 ફુટે પાણી પહોંચતા દરવાજા ખોલવામાં આવ્યા. સતત વરસાદથી આજવાની વધી રહી છે સપાટી.

0 Comments